ખુશ રહો
ખુશ રહો બસ ખુશ રહો
દરેક હાલમાં ખુશ રહો
સુખ મળે કે દુઃખ મળે
તમે હમેંશા ખુશ રહો
મીઠા પકવાન ના મળ્યા
ડાળ ભાત ખાઓ, ખુશ રહો
સાથી બધા છોડી ગયા તો શું
એમને યાદ કરીને ખુશ રહો
આંખો થી ઓછું દેખાય છે?
અવાજ સાંભળી ખુશ રહો
કાલે શું થાવનું છે, શી ખબર?
એટલા માટેજ આજે ખુશ રહો
જિંદગી બહુ નાની છે દોસ્તોં
માટે હમેશા ખુશ-ખુશાલ રહો
તુષાર ખેર
ખુશ રહો બસ ખુશ રહો
દરેક હાલમાં ખુશ રહો
સુખ મળે કે દુઃખ મળે
તમે હમેંશા ખુશ રહો
મીઠા પકવાન ના મળ્યા
ડાળ ભાત ખાઓ, ખુશ રહો
સાથી બધા છોડી ગયા તો શું
એમને યાદ કરીને ખુશ રહો
આંખો થી ઓછું દેખાય છે?
અવાજ સાંભળી ખુશ રહો
કાલે શું થાવનું છે, શી ખબર?
એટલા માટેજ આજે ખુશ રહો
જિંદગી બહુ નાની છે દોસ્તોં
માટે હમેશા ખુશ-ખુશાલ રહો
તુષાર ખેર
No comments:
Post a Comment